ગુરુવારે શેરબજારની શરૂઆત જબરદસ્ત ઘટાડા સાથે થઇ છે ત્યારે બપોરે 3.30 કલાકની સ્થિતિએ માર્કેટ લાલ નિશાને જ બંધ રહ્યું હતું, શેર બજાર સવારે 1000 પોઇન્ટ ડાઉન ગયુ હતુ જ્યારે બપોરે 3.30 કલાકે પણ સેન્સેક્સ 964 પોઇન્ટના ઘટાડા સાથે 79,218 અંક પર બંધ થયુ હતું. જ્યારે નિફ્ટી 236 પોઇન્ટના ઘટાડા સાથે 23,961 અંક પર બંધ થયો હતો.
Source link