BUSINESS

Share Market Closing: શેરબજાર તેજી સાથે બંધ, સેન્સેક્સમાં 535 પોઇન્ટનો વધારો

મંગળવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ. ત્યારે બપોરે 3.30 કલાકે શેરબજાર લીલા નિશાનમાં જ બંધ થયો. સેન્સેક્સ 535 પોઇન્ટના વધારા સાથે 75,975 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી 146.90 પોઇન્ટના વધારા સાથે 22,976 અંક પર બંધ થયો હતો.  


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button