મંગળવારે શેરબજારની શરૂઆતમાં લીલા નિશાનમાં થઇ હતી. પરંતુ સેન્સેક્સમાં કંઇ ખાસ વધારો જોવા મળ્યો ન હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 97.85 પોઇન્ટના વધારા સાથે 77,171 અંક પર ખૂલ્યો. જ્યારે નિફ્ટી 26.10 પોઇન્ટના વધારા સાથે 23,370.85 અંક પર ખૂલ્યો.
Source link