ગુરુવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા હતા. ત્યારે હવે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 81 હજારને પાર ખૂલ્યો હતો. જેમાં પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 24 હજારને પાર ખૂલ્યો હતો. પોઇન્ટના વધારા સાથે નિફ્ટી લીલા નિશાનમાં ટ્રેડ થયો હતો.
પ્રી-ઓપનિંગમાં મિશ્ર હલચલ
પ્રી-ઓપનિંગમાં બજારમાં મિશ્ર હલચલ જોવા મળી હતી. સેન્સેક્સ 72.55 પોઈન્ટ અથવા 0.9 ટકાના વધારા સાથે 81,598.69 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 142.90 પોઈન્ટ અથવા 0.59 ટકાના ઘટાડા સાથે 24,495.65 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
Source link