વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2024નું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આઇસીસીએ તેની આગામી મેજર ઇવેન્ટ માટે થીમ સોંગ રિલીઝ કર્યું છે.
આ ગીતનું નામ વ્હોટએવર ઇટ ટેક્સ’ છે જેને ભારતની પ્રથમ મહિલા પોપ ગ્રૂપ w.i.s.h. દ્વારા ગાવામાં આવ્યું છે. આ ગીતમાં ભારતીય ટીમની ઉપસુકાની સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગુઝના હુક સ્ટેપ્સ પણ સામેલ કરવામાં આવ્યા છે જેને તે વારંવાર મેદાનમાં પણ કરતી હોય છે.
Source link