![દુનિયાનો આ દેશ જ્યાં છોકરી જાડી હોય તો જ થાય છે લગ્ન ! દુબળી-પાતળીને કરે છે રિજેક્ટ દુનિયાનો આ દેશ જ્યાં છોકરી જાડી હોય તો જ થાય છે લગ્ન ! દુબળી-પાતળીને કરે છે રિજેક્ટ](https://i0.wp.com/images.tv9gujarati.com/wp-content/uploads/2025/01/Mauritania-Tradition-8.jpg?w=780&resize=780,470&ssl=1)
અહીં છોકરીઓને જાડી બનાવવા માટે, તેમને દરરોજ ચોખા, ઓલિવ તેલ, ખજૂર, બકરી અથવા ઊંટનું દૂધ જેવી વસ્તુઓ સતત આપવામાં આવે છે. ખાધા પછી, છોકરીઓએ આરામ કરવો પડે છે અને પછી તેમને ફરીથી ખોરાક આપવામાં આવે છે. આ દરમિયાન તેઓને એક ફૈટનિંગ ફાર્મંમાં રાખવામાં આવે છે
Source link