Life Style

Travel tips : ક્રિસમસ પર IRCTC લાવ્યું છે શાનદાર 8 રાત અને 9 દિવસ ટુર પેકેજ

આ ટુર પેકેજની શરુઆત મુંબઈ થી થશે. IRCTCનું આ ટુર પેકેજ 8 રાત અને 9 દિવસનું છે. આ ટુર પેકેજમાં રણથંભોર,પુષ્કર, કુંભલગઢ, માઉન્ટ આબુ અને ઉદયપુરના ડેસ્ટિનેશને પર લઈ જવામાં આવશે. આ ટુર પેકેજની શરુઆત ડિસેમ્બરમાં થશે. આ ટુર પેકેજની કિંમતની વાત કરીએ તો 52,000 રુપિયા રાખવામાં આવી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button