Life Style
Travel tips : રંગીલા રાજકોટમાં આ સ્થળ પિકનિક માટે છે પરફેક્ટ, આ સ્થળે જશો તો બાળકો ઘરે આવવાનું નામ નહીં લે
રંગીલા રાજકોટવાસીઓ રજાઓમાં અટલ સરોવર પહોંચી જાય છે. અટલ સરોવર થોડા સમય પહેલા જ અંદાજે 132 કરોડના ખર્ચે બનાવીને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.અટલ સરોવરમાં ફાઉન્ટ શો, ગાર્ડન આવેલા છે અહિ નોર્મલ ચાર્જ પણ રાખવામાં આવ્યો છે.જ્યાં બાળકોને ખુબ મજા પડી જશે.
Source link