Life Style
Travel Tips : બેચલર પાર્ટી માટે પરફેક્ટ છે ગુજરાતના આ સ્થળો, મિત્રો સાથે મનભરીને મસ્તી કરી લો
જો તમારે બેચલર પાર્ટી માટે કોઈ બીચ પર જવાનો પ્લાન છે. તો ભાઈ આપણા ગુજરાતમાં અનેક બીચ આવેલા છે. જ્યાં તમને કેટલીક વોટર એક્ટિવિટી પણ કરવાનો આનંદ મળશે.ગુજરાતમાં શિવરાજ પુર બીચ, તિથલ, માધવપુર, દાંડી, માંડવી સહિત એવા બીચ આવેલા છે, જેની સામે ગોવા ,બાલી , કેરળ અને થાઈલેન્ડના બીચ પણ ટુંકા પડશે.
Source link