Life Style
Travel tips : એડવેન્ચરના શોખીન માટે બેસ્ટ છે ગુજરાતનું આ સ્થળ, ઢગલાબંધ રાઈડર્સની મજા માણી શકશો
એડવેન્ચરના શોખીન માટે આ સ્થળ બેસ્ટ છે. અહિ ખુબ જ સુંદર ગાર્ડન આવેલું છે. તેમજ તમને અહિ દુનિયાની 7 અજાયબીઓ પણ જોવા મળશે, આ સ્થળ તમને કપલ એક્ટિવીટી, વોટરપાર્ક, કિડ્સ એક્ટિવીટી તેમજ ઢગલાબંધ રાઈડર્સનો આનંદ લઈ શકો છો.
Source link