Life Style
Travel tips: તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે પરંતુ રાજસ્થાનના આ સ્થળે પણ થાય છે સ્નોફોલ, ફટાફટ બનાવો પ્લાન- Photos
જો તમે અહીં ટ્રેન દ્વારા આવો છો, તો માઉન્ટ આબુ રોડ મુખ્ય શહેરથી માત્ર 28 કિમી દૂર નજીકનું રેલ્વે સ્ટેશન છે, જે ન્યુ દિલ્હી, અમદાવાદ, જયપુર અને મુંબઈ સાથે રેલવે દ્વારા ખૂબ જ સારી રીતે જોડાયેલ છે. રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી, તમે માઉન્ટ આબુ પહોંચવા માટે ખાનગી કાર/ટેક્સી બુક કરી શકો છો.
Source link