Life Style

Travel With Tv9 : મલેશિયામાં માણો સોલો વેકેશન ! ઓછા ખર્ચમાં ફરવાનો પ્લાન આ રહ્યો, જુઓ તસવીરો

કોઈ પણ વ્યક્તિને ઓછા સમયમાં વિદેશ પ્રવાસ કરવો છે. તો આજે અમે તમને જણાવીશુ કે ગુજરાતના અમદાવાદથી અલગ અલગ સમયગાળા માટે એટલે કે 3, 5 અને 7 દિવસ માટે ક્યાં દેશમાં ફરવા જવુ જોઈએ. અમદાવાદથી માત્ર ઓછા કલાકનું ફ્લાઈટ ટ્રાવેલીંગ કરીને ક્યાં દેશની મુલાકાત લઈ શકો છો. આ ટ્રાવેલ પ્લાનમાં ફ્લાઇટ વિકલ્પો, અંદાજિત ખર્ચ, પ્રવાસી સ્થળનો સમય, પ્રવેશ ફી અને દરેક મુલાકાત માટે સૂચવેલ સમયનો સમાવેશની જાણકારી આપવામાં આવી છે.

1 / 5

મલેશિયા એક ખૂબ જ સુંદર પ્રવાસ સ્થળ છે. મલેશિયા તેના પ્રાચીન બહુસાંસ્કૃતિક જીવન માટે જાણીતું છે. મલેશિયાના આઇકોનિક પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ ઐતિહાસિક અને અદ્ભુત છે. જો તમે પહાડો, દરિયાકિનારા, વન્યજીવન અને જંગલોમાં ફરવાનો શોખીન છો તો મલેશિયા એક સુંદર સ્થળ બની શકે છે. પ્રવાસીઓને મલેશિયન ફૂડ પણ ખૂબ ગમે છે.

2 / 5

અમદાવાદથી મલેશિયા તમે ફ્લાઈટમાં જઈ શકો છો. જ્યારે ફ્લાઈટ મારફતે Kuala Lumpur એરપોર્ટ પર પહોંચી શકે છે. ત્યારબાદ તમે Petronas Twin Towers,KLCC Park અને Batu Cavesની મુલાકાત લઈ શકો છો. જ્યારે બીજા દિવસે તમે ફ્લાઈટ કે ટ્રેન મારફતે Langkawi Island, Langkawi Sky Bridge અને Pantai Cenang Beachની મુલાકાત લઈ શકો છો. જ્યારે ત્રીજા દિવસે તમે Merdeka Square,Islamic Arts Museum અને સ્થાનિક માર્કેટમાં શોપિંગ કરી પરત ફરી શકો છો.

3 / 5

મલેશિયા 5 દિવસ માટે ફરવા જવા ઈચ્છો તો તમારે આશરે ખર્ચ 73000 હજાર જેટલો થઈ શકે છે. જેમાં ખાવા-પીવા, મુસાફરી અને રહેવાનો ખર્ચ સમાવેશ થાય છે. તમે અગાઉના પ્લાન અનુસાર જ તમે 3 દિવસનો પ્રવાસ કરી શકો છો. જ્યારે ચોથા દિવસે Merdeka Square અને ઈસ્લામિક આર્ટ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. પાંચમાં દિવસે Bukit Bintang માર્કેટમાં શોપિંગ કરી અમદાવાદ આવી શકો છો.

4 / 5

અમદાવાદથી મલેશિયા 7 દિવસ માટે ફરવા જવાનું વિચારતા હોય તો તેનો ખર્ચ આશરે 95 હજાર જેટલો રહેશે. તમે પાંચ દિવસનો પ્રવાસ ઉપર દર્શાવ્યા અનુસાર કરી શકો છો. જ્યારે છઠ્ઠા દિવસે Pantai Cenang Beach, Cameron Highlands Tea Plantationની મુલાકાત લઈ શકો છો. તેમજ સાતમાં દિવસે અમદાવાદ પરત ફરી શકો છો.

5 / 5

Travel With Tv9 સિરીઝના આવા જ બીજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button