ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વાર મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સીએમ યોગીએ હોટલ, ઢાબા તથા રેસ્ટોરન્ટને લઇને કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. ફૂડ સેન્ટર પર માલિકનું નામ લખવુ જરૂરી રહેશે. આ ઉપરાંત ઢાબા અને રેસ્ટોરન્ટના માલિકોએ પોતાનું નામ લખવુ પડશે. ત રેસ્ટોરન્ટના કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન પણ કરવાનું રહેશે. ઢાબા અને રેસ્ટોરન્ટમાં સીસીટીવી લગાવવાના રહેશે.
Source link