Life Style

Vitamin B12 Foods: શિયાળાની આ 4 શાકભાજી ખાવાથી વધશે વિટામિન B12, શાકાહારીઓ માટે બેસ્ટ ઓપ્શન

આપણા શરીરને સ્વસ્થ રહેવા માટે ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર હોય છે. આમાં વિટામિન, ખનિજો અને કેલ્શિયમનો પણ સમાવેશ થાય છે. વિટામિન્સ એ સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વો છે, જેની ઉણપથી ઘણા પ્રકારના રોગો થઈ શકે છે. તેમાં પણ વિટામિન B12 ને અન્ય વિટામિન્સની તુલનામાં સૌથી જરૂરી અને મહત્વપૂર્ણ વિટામિન માનવામાં આવે છે

1 / 6

પણ જો આ વિટામિનની ઉણપથી શરીરમાં અન્ય વિટામિન અને આયર્નની ઉણપ થઈ શકે છે. વિટામિન B12ની ઉણપથી એનિમિયા, ન્યુરો-સમસ્યાઓ અને હાડકાં અને સ્નાયુઓમાં નબળાઈ થઈ શકે છે. ત્યારે  B12ની કમી દૂર કરવા માટે શિયાળામાં મળતી આ શાકભાજી બેસ્ટ છે. જો આ શાકભાજી વારાફરતી રોજ ખાવામાં આવે તો B12ની કમી દૂર થઈ શકે છે.

2 / 6

પાલક- પાલક શિયાળામાં મળતું સૌથી સામાન્ય શાકભાજી છે. આ શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. વધુમાં, પાલક શરીરમાં વિટામિન B-12 નું ઉત્પાદન પણ વધારે છે. પાલક લોહી વધારવામાં પણ મદદ કરે છે. શિયાળામાં તમે પાલકનો સૂપ પી શકો છો. તમે સવારે પાલક અને ટામેટાંનો રસ પી શકો છો.

3 / 6

સરસવના લીલા પાન - આ ઋતુમાં આ લીલા પાન સૌથી વધુ લોકપ્રિય છે. ભારતના ઉત્તરીય રાજ્યોમાં, સરસવનું શાકને મકાઈના રોટલા સાથે ખાવામાં આવે છે. આ ઉપરાંત, આ શાકભાજી આયર્ન, કેલ્શિયમ અને ફોલિક એસિડનો પણ સારો સ્ત્રોત છે, જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે.

સરસવના લીલા પાન – આ ઋતુમાં આ લીલા પાન સૌથી વધુ લોકપ્રિય છે. ભારતના ઉત્તરીય રાજ્યોમાં, સરસવનું શાકને મકાઈના રોટલા સાથે ખાવામાં આવે છે. આ ઉપરાંત, આ શાકભાજી આયર્ન, કેલ્શિયમ અને ફોલિક એસિડનો પણ સારો સ્ત્રોત છે, જે શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે.

4 / 6

ચીલની ભાજી- શિયાળાની ઋતુમાં મળતું આ શાક વિટામિન B-12 નો પણ સારો સ્ત્રોત છે. આ લીલા પાંદડા ખાવાથી શરીરમાં હોર્મોનલ અસંતુલનની સમસ્યા દૂર થાય છે. ચીલની ભાજી ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. ચીલના લીલા પાન મગજ માટે પણ સારા છે. શિયાળામાં, ચીલના પરાઠા, રાયતું અને કઢી અને શાક બની શકે છે.

5 / 6

કોળુ : કોળામાં વિટામિન B12 પણ જોવા મળે છે જે ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે. આ વિટામિનની ઉણપને પૂર્ણ કરવા માટે, તમે આને તમારા આહારમાં પણ સામેલ કરી શકો છો.

6 / 6

દરેક વ્યક્તિ આજે હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવવા માંગે છે પણ તેમ છત્તા કોઈ ને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે તે સમસ્યાઓ દૂર કરવાના ઘણા ઉપાયો પણ છે સ્વાસ્થ્યને લઈને આવા જ સમાચાર જોવા માટે અહીં ક્લિક કરો 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button