શરીરમાં વિટામિન ડીની વધુ પડતી માત્રા હાઇપરવિટામિનોસિસ ડી જેવી બીમારીનું કારણ પણ બની શકે છે. જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. વિટામિન ડી સપ્લિમેન્ટ્સનું વધુ પડતું સેવન કરવાથી ઉલટી, ઝાડા, નબળાઈ, કિડની ફેલ્યોર, હૃદય અને ફેફસામાં કેલ્શિયમ જમા થવું અને વધુ પડતો પેશાબ થવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.
Source link