આદુ ચા : શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે આદુની ચા સૌથી અસરકારક હર્બલ ટી છે. આદુમાં કુદરતી ગરમીના ગુણ હોય છે, જે શરીરને અંદરથી ગરમ રાખે છે. તે શરીરને ગરમ રાખવાની સાથે પાચનક્રિયાને પણ સુધારે છે. આદુમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણધર્મો પણ હોય છે જે શરીર માટે ફાયદાકારક છે.
Source link