Life Style
Winter Special Recipe : વધેલા ભાતમાંથી ઘરે બનાવો સ્વાદિષ્ટ મૂઠિયા, એક વાર ખાશો તો જીવનભર યાદ રહેશે
ભાતના મૂઠિયા બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં વધેલો ભાત, ઘઉંનો લોટ, મીઠું, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, લીંબુનો રસ, ગોળ અથવા ખાંડ, હીંગ, તેલ અને સ્વાદ અનુસાર મીંઠુ ઉમેરો.
Source link