BUSINESS

Global Innovation Index-2024: દેશ માટે આવી ખુશ ખબરી,ભારત એક સ્ટેપ આગળ વધ્યું

ભારત ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં એક સ્ટેપ ઉપર વધ્યું છે. વિશ્વની 133 અર્થવ્યવસ્થાઓની વચ્ચે 39માં સ્થાને પહોંચી ગયું છે. જિનેવામાં આવેલી વિશ્વ બૌદ્ધિક સંગઠનનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જીઆઈઆઈ રેન્કિંગ-2024 અનુસાર, ભારત 39માં સ્થાને પર છે. જ્યારે ગત વર્ષે આ 40માં ક્રમે હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ મૂકી આ અંગેની જાણકારી આપી છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button