Life Style

Sanitizer Side Effects : સેનિટાઇઝરનો વધુ પડતો ઉપયોગ કરી શકે છે બીમાર, આ છે 8 મુખ્ય આડઅસરો

મિથેનોલના ગેરફાયદા- મિથેન નામનું ઝેરી રસાયણ કેટલાક સેનિટાઈઝરમાં પણ જોવા મળે છે જે ઉબકા, ઉલટી, ચક્કર, અનિદ્રા, અસ્પષ્ટ દ્રષ્ટિ અથવા અંધત્વ જેવી ઘણી ખતરનાક આડઅસરોનું જોખમ વધારી શકે છે. એટલું જ નહીં તે તમારી નર્વસ સિસ્ટમને ખૂબ નુકસાન પહોંચાડે છે. જેના કારણે કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button