કેન્દ્ર સરકારે તેના 65 લાખ પેન્શનરોને મોટી રાહત આપી છે. પેન્શન મોડું મડવાની ફરિયાદ બાદ હવે પેન્શનરનોને મહિનાના અંતે પેન્શન મળી જશે.
પેન્શન પેમેન્ટ સેન્ટર દ્વારા મહિનાના અંતિમ દિવસ પહેલા ઈલેકટ્રોનિક સ્વરૂપે એક રિપોર્ટ મોકલવાનો રહેશે. તેમાં મહિનાના અંતે જે-તે પેન્શનરોને ચોક્કસ પેન્શનની રકમ મળી જાય તેની માહિતી હશે. નાણામંત્રાલયે ખર્ચ વિભાગને આ અંગે આદેશ કરી દીધો છે.
Source link