Hanuman Tekri Accident : માઉન્ટ આબુ હનુમાન ટેકરીમાં કાર અકસ્માત: રોડ ક્રોસ કરતી મહિલાનું કરૂણ મૃત્યુ, બે ગંભીર ઘાયલ

by

Thenewsdk

Updated: 26-11-2025, 08.50 AM

Follow us:

હનુમાન ટેકરી નજીક આજે સવારે થયેલા ગંભીર અકસ્માતમાં એક મહિલાનું કરૂણ અવસાન થયું હતું. બ્રહ્માકુમારી, માઉન્ટ આબુના ઈશ્વર પાટીલે રોડ ક્રોસ કરતી વખતે GJ-18-AC-7581 નંબરની કારએ ત્રણ લોકોને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં ૫૬ વર્ષીય ભારતીબેન ચંદુભાઈ ઠક્કરનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઉપરાંત, રમેશભાઈ હીરાભાઈ રાવળ અને રાકેશભાઈ યોગી બન્ને ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઘટનાસ્થળે પોલીસ પહોંચી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સ્થાનિક સ્તરે આ દુર્ઘટનાએ શોકની લાગણી વ્યાપી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.