ફ્રિઝ આજે સૌ કોઈના ઘરમાં જોવા મળે છે, ઉનાળાની ઋતુમાં ફ્રિઝનો ઉપયોગ વધી જાય છે. પરંતુ કેટલાક લોકો ફ્રિઝમાં એવી વસ્તુઓ રાખે છે, જેના કારણે તે સામાન તો ખરાબ થાય છે. ફ્રીઝમાં રાખેલો અન્ય સામાન પણ ખરાબ થવા લાગે છે. કેટલાક ફળ અને શાકભાજી એવા હોય છે. જેને ફ્રીઝમાં રાખવાથી તે જલ્દી ખરાબ થઈ જાય છે. જે લોકોને એ ખબર નથી કે,ફ્રીઝમાં શું રાખવું જોઈએ અને શું નહિ , ફ્રીઝમાં શું રાખવું નહિ તેના વિશે આજે આપણે વાત કરીશું.
Source link