બિઝનેસ

RBIએ 500-1000ની જૂની નોટો માટે આપ્યો છેલ્લો ચાન્સ! આ તારીખ પહેલા ન બદલી તો…

ભારતીય રિઝર્વ બેંક દ્વારા 2016માં નોટબંધી (Demonetization) બાદ અમાન્ય થયેલી રૂપિયા 500 અને રૂપિયા 1000ની ચલણી નોટોને બદલવા માટે નાગરિકોને એક છેલ્લી તક આપી છે.

  • નોટ બદલવા નવા નિયમ

આ નોટ બદલવાની પ્રક્રિયા ખૂબ જ કડક શરતોને આધીન રહેશે. નોટ બદલવા માંગતા નાગરિકોએ પોતે આ નોટો શા માટે રાખી છે તેનું કાયદેસર અને માન્ય કારણ આરબીઆઈને આપવું પડશે.

  • નોટો બદલવાનો સમયગાળો મર્યાદિત

નોટ બદલવા માટે નાગરિકોએ પોતાના ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા જેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે RBIની કચેરીઓનો સંપર્ક કરવો પડશે. આ નોટો બદલવાનો સમયગાળો મર્યાદિત રાખવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button