Gold–Silver Price Today: RBIના મોટા નિર્ણય બાદ બજારમાં જોરદાર ઉછાળો

by

Thenewsdk

Updated: 05-12-2025, 09.16 AM

Follow us:

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને તેને 5.25% સુધી લાવ્યો છે. RBIના આ નિર્ણયનો સીધો પ્રભાવ કોમોડિટી માર્કેટમાં જોવા મળ્યો છે, જ્યાં સોનાં–ચાંદીના ભાવમાં જોરદાર તેજી નોંધાઈ છે. ગુરુવારે –સિલ્વરમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ રેપો રેટ કટ બાદ બજારમાં તેજી પાછી આવી ગઈ છે.

  • MCX માર્કેટ સ્થિતિ:

ચાંદી: ₹4,300 વધીને ₹1,82,426/કિલો

સોનું: ₹751 વધીને ₹1,30,829/10 ગ્રામ

આ ઉભરતા ભાવો બંને ધાતુઓને રેકોર્ડ હાઈ સુધી પહોંચાડી રહ્યા છે. IBJA મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ₹128,578, 22 કેરેટનો ₹117,777, અને 18 કેરેટનો ₹96,434 પ્રતિ 10 ગ્રામ છે. બુલિયન માર્કેટમાં 1 કિલો ચાંદી ₹1,79,025 છે.

  • તેજીના કારણ

RBIની રેપો રેટ કટ સાથે ડિસેમ્બર મહિનામાં Federal Reserve પણ રેટ ઘટાડશે એવી અપેક્ષા બજારમાં પોઝિટિવ ભાવના ઊભી કરી રહી છે. આ પરિસ્થિતિ ગોલ્ડ–સિલ્વરમાં વધુ તેજી લાવી શકે છે.

  • રૂપીયા મજબૂત – ETFમાં ઉછાળો

ડોલર સામે રૂપિયો ₹90.068 પર મજબૂત છે. સાથે જ ગોલ્ડ–સિલ્વર ETFમાં પણ વધારો નોંધાયો છે:

Silver ETF: +2%

Gold ETF: +1%

આ ETFમાં તેજી રોકાણકારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.