દેશભરમાં 2 ઓગસ્ટે પોસ્ટ ઓફિસો બંધ રહેશે
-
દેશ-વિદેશ
દેશભરમાં 2 ઓગસ્ટે પોસ્ટ ઓફિસો બંધ રહેશે, 4 ઓગસ્ટથી નવું સોફ્ટવેર કામ કરવાનું શરૂ કરશે
દેશભરની પોસ્ટ ઓફિસોમાં 2 ઓગસ્ટ (શનિવાર) ના રોજ ગ્રાહક સેવાઓ સંપૂર્ણપણે બંધ રહેશે. 3 ઓગસ્ટના રોજ રવિવાર હોવાથી રજા રહેશે.…
Read More »