YouTube Recap 2024: તમે આખું વર્ષ શું જોયું? નવું ફીચર લોન્ચ

by

Thenewsdk

Updated: 05-12-2025, 09.03 AM

Follow us:

YouTube એ પહેલી વાર પોતાનું Recap Feature લોન્ચ કર્યું છે, જે Spotify Wrapped જેવી Yearly Summary સુવિધા આપે છે. આ ફીચર તમને જણાવે છે કે તમે આખા વર્ષ દરમિયાન YouTube પર શું જોયું, કઈ ચેનલો સૌથી વધુ જોઈ અને કયા પ્રકારનું કન્ટેન્ટ તમને વધુ ગમે છે.

અગાઉ આ સુવિધા માત્ર YouTube Music માં હતી, પરંતુ હવે તે મોબાઇલ એપ, વેબ અને ટીવી સહિત તમામ YouTube પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. યુઝર્સ પોતાના Ifિતહાસના આધારે વ્યક્તિગત અને અનોખો “Year in Review” જોઈ શકે છે.

ભારતમાં પણ આ ફીચર રોલઆઉટ થઈ ચૂકી છે. તેને એક્સેસ કરવા માટે YouTube એપ ખોલો, તમારા એકાઉન્ટમાં લોગ ઇન રહો અને “You” ટેબ પર જાઓ. અહીં History વિભાગ ઉપર તમને Recap જોવા મળશે. તેના પર ક્લિક કરતાં સ્લાઇડ-સ્ટોરીઝ રૂપે તમારી આખા વર્ષની જોવાની Activity જોવા મળશે.

  • Recap બતાવે છે:

તમે કઈ ચેનલો સૌથી વધુ જોયી

કયો કન્ટેન્ટ ટાઈપ તમે વધુ પસંદ કરો છો

તમારી કુલ વ્યુઇંગ હેબિટ્સ

તમારી પર્સનલિટી આધારીત ખાસ એનાલિસિસ

આ નવું ફીચર YouTube યુઝર્સને પોતાના આખા વર્ષની જોવાની સફરની સ્પષ્ટ અને રસપ્રદ ઝલક આપે છે.

 

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.