GUJARAT

Dahod: સંજેલી ખાતે તાલુકા કક્ષાનો 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

સંજેલી તાલુકાના 26 ગામોનો દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ડૉ.શિલ્પન.આર.જોશી મેમોરિયલ હાઇસ્કુલ ખાતે યોજાયો હતો.

સંજેલી તાલુકા ની ડો શિલ્પન આર જોષી હાઇસ્કુલ ખાતે સંજેલી સહિત 26 ગામોના દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમને વૃક્ષારોપણ સ્વચ્છતાના શપથ સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.પ્રજાને ઘર આંગણે જ આવક જાતિના દાખલા રેશનકાર્ડમાં સુધારા વધારા,પી એમ જે મા હેલ્થ ચેક અપ, કૃષિ પંચાયત પશુપાલન યોજનાઓ ગંગા સ્વરૂપે યોજના વારસાઈ, જન્મ મરણ પ્રમાણપત્ર, મ mgvcl જોડાણ બેન્કિંગને લગતી સેવાઓ સહિત ટેબલો ઊભા કરવામાં આવ્યા હતા. જ્યાંથી ઉપસ્થિતોને સરકારી યોજનાની માહિતી અપાઈ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button