Life Style

Travel With Tv9 : ઓછા બજેટમાં માણો અરુણાચલ પ્રદેશમાં વેકેશન, વિદેશને પણ ટક્કર આપે તેવું છે કુદરતી સૌંદર્યં, જુઓ તસવીરો

અરુણાચલ પ્રદેશમાં વિશ્વભરમાંથી પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે. અહીં મોટાભાગના લોકો તવાંગ જિલ્લામાં આવેલા પર્યટન સ્થળોની મુલાકાત લેવાનું વિચારતા હોય છે. આ જિલ્લાની સરહદ ઉત્તરમાં તિબેટ, દક્ષિણ – પૂર્વમાં ભુતાન અને પૂર્વમાં પશ્વિમ કમેંગના સેલા પર્વતની શ્રેણી આવેલી છે.

1 / 6

અમદાવાદથી અરુણાચલ પ્રદેશ 7 દિવસ માટે ફરવા જવા માગો છો તો તમે ફ્લાઈટ મારફતે પહોંચી શકો છો. તેમજ તમે અરુણાચલ પ્રદેશ ટ્રેન મારફતે પણ જઈ શકો છો. ફ્લાઈટ અને ટ્રેન બંન્ને તમને ગુવાહાટી સુધી પહોંચાડશે. ગુવાહાટીથી તમને લોકલ બસ મારફતે તમે તવાંગ પહોંચી શકો છો. ત્યાં જઈ આરામ કરી શકો છો. ત્યારબાદ તમે તવાંગ મોનેસ્ટ્રીની મુલાકાત લઈ શકો છો.

2 / 6

બીજા દિવસે તમે માધુરી લેક અને સેલા પાસની મુલાકાત લઈ શકો છો. તેમજ  Bum La Passની પણ મુલાકાત લઈ શકો છો. જ્યા તમે સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં મુલાકાત લઈ શકો છો.

3 / 6

ત્રીજા દિવસે તમે તવાંગ વોર મેમોરિયલની મુલાકાત લઈ શકો છો. જેની એન્ટ્રી ફી 100 રુપિયા છે. તેમજ Jaswant Garh War Memorial સ્થળની મુલાકાત માત્ર 150 રુપિયામાં કરી શકો છો.

4 / 6

તમે ચોથા દિવસે Dirang Monasteryની મુલાકાત માત્ર 50 રુપિયામાં કરી શકો છો. તેમજ Dirang Dzongને પણ નિહાળી શકો છો. આ બંન્ને સ્થળ સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.

5 / 6

આ ઉપરાંત તમે 5માં દિવસે Bomdila Monastery અને ત્યાં આવેલા અલગ અલગ viewpoint જોઈ શકો છો. તેમજ ત્યાં સુંદર ફોટા પાડી શકો છો. જ્યાંની એન્ટ્રી ફી 100 રુપિયા છે. છઠ્ઠા દિવસે તમે Visit Apatani Tribal Village and Talley Valleyની મુલાકાત લઈ શકો છો. જ્યાં તમે સવાર 8 થી સાંજે 5 વાગ્યા સુધી સમય પસાર કરી શકો છો. જ્યારે 7માં દિવસે અમદાવાદ પરત ફરી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button