BUSINESS

Good News: લાખો સરકારી કર્મચારીઓ માટે DAને લઈ આવેલું અપડેટ જાણી લો

ગત કેટલાક દિવસોથી સરકારી કર્મચારીઓ એક વિશેષ જાહેરાતની પ્રતીક્ષા કરી રહ્યા છે. ડીએની જાહેરાતને લઈ ખબરો હતી. આને સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવી શકે છે. પરંતુ હવે કર્મચારીઓને એક મહિનાની વાટ વધુ જોવી પડી શકે છે. મળતી માહિતી મુજબ આ મહિને ડીએને લઈ કોઈ અપડેટ મળવાની શક્યતા ઓછી છે. આ માટે દિવાળી સુધી વાટ જોવી પડશે. શક્યતા છે તે તહેવાર પહેલા સરકાર આની જાહેરાત કરી શકે છે


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button