GUJARAT

ગુજરાતના તાજા સમાચાર લાઇવ: ગણેશ ચતુર્થીના દિવસે રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં દીવ, દમણમાં ભારે વરસાદની આગાહી છે તથા BSF-બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ વચ્ચે કમાન્ડર લેવલની બેઠક તેમજ MPના બાલાઘાટ જિલ્લાના જંગલમાં એન્કાઉન્ટર બાદ 14 લાખ રૂપિયાનું ઈનામ ધરાવતી મહિલા નક્સલવાદીની ધરપકડ તેમજ દિલ્હી-NCRમાં વરસાદનું યલો એલર્ટ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button