GUJARAT

Gujarat Latest News Live : રાજયમાં આજે હળવા વરસાદની કરાઈ આગાહી

ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ,આજે દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય બેઠક,ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખને લઈ થશે ચર્ચા,પ્રદેશ સંગઠન મુદ્દે પણ થઇ શકે છે ચર્ચા,બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મુદ્દે પણ થશે ચર્ચા,ડિસેમ્બર સુધીમાં મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ,નવા સભ્યોને જોડવાના અભિયાન મુદ્દે ચર્ચા થશે.રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી,બનાસકાંઠા, પાટણમાં હળવા વરસાદની આગાહી,મહેસાણા, સાબરકાંઠામાં વરસાદની આગાહી.અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button