GUJARAT

Gujarat Latest News Live: ભર ચોમાસામાં ગરમીનો 2 દિવસ રહેશે વર્તારો

ભર ચોમાસામાં ગરમીનો 2 દિવસ વર્તારો રહેશે. પવનનોની દિશા બદલાતા ગરમી- ઉકળાટ રહેશે. તેમજ રાજ્યમાં બે દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે. તેમજ અમદાવાદ, ગાંધીનગર સહિત વરસાદી માહોલ રહેશે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button