GUJARAT

Gujarat Rain: બપોરે 4 વાગ્યા સુધી આ શહેરોમાં ભારે વરસાદની આગાહી

  • કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી
  • બપોરે 1 થી 4 વાગ્યા સુધી માટે વેધર બુલેટિન જાહેર કર્યું
  • પવનની ગતિ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે

હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. જેમાં કચ્છ, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. તથા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી સાથે બોટાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી છે.

બપોરે 1 થી 4 વાગ્યા સુધી માટે વેધર બુલેટિન જાહેર કર્યું

અરવલ્લી, મહીસાગર, પંચમહાલ તથા બનાસકાંઠા, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી છે. વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ભરૂચ તથા નર્મદા, સુરત, તાપી, ડાંગમાં મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ નવસારી, વલસાડ, દીવ દમણમાં મધ્યમ વરસાદની આગાહી સાથે નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. પવનની ગતિ 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. બપોરે 1 થી 4 વાગ્યા સુધી માટે વેધર બુલેટિન જાહેર કર્યું છે.

કચ્છ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

કચ્છ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. તેમજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠામાં વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર વરસાદની આગાહી છે. તથા વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર તથા અમદાવાદ, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે. નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button