SPORTS

IND vs BAN Test Live: બાંગ્લાદેશની ઈનિંગ શરૂ, ચોગ્ગા સાથે ખોલ્યું ખાતુ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈમાં ચાલી રહેલી બીજી ટેસ્ટનો આજે (શનિવાર) ત્રીજો દિવસ છે. ભારતીય ટીમે તેના પ્રથમ દાવમાં 376 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશ149 રનમાં સમેટાઈ ગયું હતું. અત્યારે ભારતનો બીજી ઈનિંગ ચાલી રહી છે. ભારતે 3 વિકેટ ગુમાવીને 83 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયા તેની લીડને 400થી આગળ લઈ જવાનો પ્રયાસ કરશે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button