Life Style
IRCTC Tour Package : પરિવાર સાથે કચ્છનો રણ ઉત્સવ જોવા માંગો છો, તો IRCTCનું આ પેકેજ બુક કરી લો
આ ટુર પેકેજમાં 2 રાત્ર દ્વારકા, 1 રાત્રિ સોમનાથ અને 2 રાત્રિ કચ્છમાં રહેવાનું રહેશે. આ પેકેજ અમદાવાદથી તમને ટેન્ટ સિટી ધોરડો જવાનું રહેશે. ત્યારબાદ કચ્છથી દ્વારકા અને દ્વારકાથી નાગેશ્વર, બેટ દ્વારકા થઈ પોરબંદર અને સોમનાથ મહાદેવના દર્શન કરી શકશો.
Source link