NATIONAL

તુર્કીમાં ઉતારી દેવાયેલાં પ્રવાસીઓને લાવવા વિસ્તારા એરલાઇને પ્લેન મોકલ્યું

વિસ્તારા એરલાઇને શનિવારે તુર્કીશ એરપોર્ટ પર ઉતારી મૂકવામાં આવેલા પ્રવાસીઓને લાવવા માટે એક ખાસ પ્લેનને તુર્કીમાં રવાના કર્યું હતું.

નોંધનીય છે કે મુંબઈથી ફ્રેન્કફર્ટ જવા રવાના થયેલાં પ્લેનનબોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ મુંબઈથી તુર્કી તરફ વાળી દેવામાં આવ્યું હતું. આ વિમાનને તુર્કીમાં એરઝુરુન એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. એરલાઇને જણાવ્યું હતું કે તમામ જરૂરી ચકાસણી કરવામાં આવી હતી અને ક્રૂ તથા એરક્રાફ્ટ સહિત તમામને સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્લિયર્નસ આપવામાં આવ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button