GUJARAT

મોરવા હડફ્ તાલુકામાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

  • સ્વરોજગાર તાલીમ વિશેની માહિતી અપાઈ
  • બહેનોના સશક્તિકરણ માટે મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી
  • સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું

આ કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિત અતિથિ વિશેષમાં મોરવા હડફ્ ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન, તાલુકા પંચાયત પ્રમુખ જ્યોતિકાબેન, મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન, CDPO ગીતાબેન તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો અને દીકરીઓની ઉપસ્થિતિમાં પૂર્ણ યોજના વિશેની માહિતી આપવામાં આવી.

બહેનોના સશક્તિકરણ માટે મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી. શિક્ષિત બેરોજગાર માટે સ્વરોજગાર તાલીમ વિશેની માહિતી આપવામાં આવી. આંગણવાડીમાં ઉજવાતા દિવસો અને પોષક યુક્ત આહાર વિશેની માહિતી આપવામાં આવી. સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button