લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

સોનમે લંડનમાં સ્ટાફ માટે પાંચ ફલેટ ખરીદતાં પડોશીઓને વાંધો | Neighbors object to Sonam buying five flats for staff in London

by

Thenewsdk

Updated: 25-05-2026, 03.10 AM

Follow us:

સોનમે લંડનમાં સ્ટાફ માટે પાંચ ફલેટ ખરીદતાં પડોશીઓને વાંધો | Neighbors object to Sonam buying five flats for staff in London



photo 1779643407776

– બંગલા પાસે 51 કરોડના પાંચ ફલેટ ખરીદ્યા

– વિરોધ કરવા બદલ કેટલાક લોકોને ધમકાવાયા હોવાના પણ રહીશોના આક્ષેપો

મુંબઈ: એકટ્રેસ સોનમ તથા તેના પતિ આનંદે લંડનમાં તેમના બંગલા પાસે  સ્ટાફ કવાર્ટર તરીકે પાંચ ફલેટસ ખરીદતાં આ બિલ્ડિંગમાં રહેતા અન્ય લોકોએ વાંધો ઉઠાવ્યો છે. 

સોનમે ત્રણ વર્ષ પહેલાં 270 કરોડના ખર્ચે નોટિંગ હિલ ખાતે આ બંગલો ખરીદ્યો હતો. હવે બંગલામાં કામ કરતા નોકરો તથા અન્ય સ્ટાફને રહેવા માટે તેણે નજીકની બિલ્ડિંગમાં ૫૧ કરોડોના ખર્ચે પાંચ ફલેટ લીધા છે અને આ ફલેટ્સમાં રિનોવેશન પણ કરાવાઈ રહ્યું છે.  જોકે, પોતાની આસપાસ સ્ટાફ કે નોકરો રહે તેની સામે અન્ય રહીશોએ વાંધો લીધો છે. 

કેટલાક રહીશોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે  અમને આ સોદાની વિરુદ્ધ  જાહેરમાં બોલવામાં બીક પણ લાગે છે કારણ કે આ લોકો બહુ વગદાર છે.  

તેમણે દાવો કર્યો હતો કે કેટલાક લોકોને આ સોદાનો વિરોધ કરવા  બદલા ધમકાવવામાં પણ આવ્યા હતા. 

જોકે, સોનમ કે તેના પરિવાર દ્વારા આ વિવાદ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤