લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

સુંદરીયાણા નજીક ટેન્કર અને ટેમ્પો અથડાતા મહિલાનું મોત | Woman dies after tanker and tempo collide near Sundariyana

by

Thenewsdk

Updated: 07-06-2026, 07.00 AM

Follow us:

સુંદરીયાણા નજીક ટેન્કર અને ટેમ્પો અથડાતા મહિલાનું મોત | Woman dies after tanker and tempo collide near Sundariyana



ટેન્કરનો
ચોક ફોનમાં વાત કરતો હતો

પરિવાર
ટેમ્પામાં બેસી ગલસાણા ગામે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર – 
રાણપુરના સુંદરીયાણાથી બરાનીયા જતા વળાંકમાં ડમ્પર અને
ટેમ્પો અથડાતા ટેમ્પામાં સવાર પરિવારને ઇજા થઈ હતી અને એક મહિલાનું મોત નીપજ્યું
હતું.

રાણપુર
તાલુકાના ખસ ગામે આવેલ કુંભાર શેરીમાં રહેતા છેલાભાભાઈ ખેંગારભાઈ રાતડીયા પોતાના
ટેમ્પા નંબર જીજે-૦૪-વી-૧૬૮૨માં પોતાના ઘરના સભ્યોને બેસાડી ખસ ગામેથી ગલસાણા ગામે
જતા હતા ત્યારે સુંદરીયાણાથી બરાનીયા જતા વળાંકમાં ડમ્પર નંબર જીજે-૩૮-ટીએ-૯૦૦૨નું
મોબાઇલ ફોનમાં ચાલુ વાતે પોતાનુ વાહન પુર ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી
જોખમાઈ તે રીતે ચલાવી ટેમ્પા સાથે સામેથી અથડાવી દેતા ટેમ્પામાં સવાર છેલાભાભાઈ
અને તેના ભાભી રેખાબેન સહિત પરિવારના સભ્યોને ગંભીર ઇજા થઈ હતી. ઈજાગ્રસ્તને ગંભીર
હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રેખાબેનનું મોત નિપજ્યું હતું. આ બનાવ
સંદર્ભે છેલાભાભાઈએ ટેન્કર ચાલક વિરૃધ્ધ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤