લોડ થઈ રહ્યું છે...
--:--:--

દેશ-વિદેશ

અસમ અને ઉત્તર-પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા: 5.7ની તીવ્રતાથી ધ્રૂજી ધરા, ભૂતાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 7 Magnitude Earthquake Hits Assam & North East India Epicentre in Western Bhutan

by

Thenewsdk

Updated: 07-06-2026, 11.41 PM

Follow us:

અસમ અને ઉત્તર-પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા: 5.7ની તીવ્રતાથી ધ્રૂજી ધરા, ભૂતાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 7 Magnitude Earthquake Hits Assam & North East India Epicentre in Western Bhutan



Earthquake Hits Assam & North-East India : ભારતના અસમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.7 માપવામાં આવી છે. જોરદાર આંચકાના કારણે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેકન્ડો સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. ભારતના સરહદી વિસ્તારો ઉપરાંત પાડોશી દેશ ભૂતાનની રાજધાની થિમ્ફુ (Thimphu)માં પણ આની વ્યાપક અસર જોવા મળી છે. મુખ્ય ભૂકંપ બાદ બીજા આંચકા (આફ્ટરશોક) ની ચિંતામાં થિમ્ફુમાં ઘણા લોકો પોતપોતાની ઇમારતો અને ઘરોમાંથી બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.

ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ શક્તિશાળી ભૂકંપનું કેન્દ્રબિંદુ (Epicentre) પશ્ચિમી ભૂતાન (Western Bhutan)માં જમીનની અંદર હતું. ઉત્તર-પૂર્વ ભારત અને ભૂતાનનો આ સમગ્ર વિસ્તાર ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ ઝોનમાં આવે છે. હાલમાં આ ભૂકંપના કારણે જાનમાલના કોઈ મોટા નુકસાનના અહેવાલ નથી, પરંતુ પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤