લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

ટાઇગરની હીટમેનમાં સંજના સાંઘી અને મહિમા મકવાણાની એન્ટ્રી પડી

by

Thenewsdk

Updated: 18-06-2026, 06.30 AM

Follow us:

ટાઇગરની હીટમેનમાં સંજના સાંઘી અને મહિમા મકવાણાની એન્ટ્રી પડી


content image 31bed762 38db 441b b86b c4e0420b547f

– સુનીલ શેટ્ટી અને અમિત સઢની મહત્વની ભૂમિકા   

– કન્નડ ફિલ્મની આ રીમેકનું નિર્દેશન સચીન રવિએ કર્યું છેઃ શૂટિંગ પૂર્ણ થઈ ગયું   

મુંબઇ : ટાઇગર શ્રોફની આગામી ફિલ્મ ‘હીટમેન’માં સંજના સાંઘી અને મહિમા મકવાણા પણ હોવાનું જાણવા મળ્યું છે.  ફિલ્મના શૂટ વિશેનો એક વિડિયો બહાર આવ્યો છે તેમાં સુનીલ શેટ્ટી અને અમિત સઢ પણ દેખાય છે. ફિલ્મનું શૂટિંગ હવે પુરૂ થઇ ગયું છે. ટાઇગરની સાથે સંજના, મહિમા, સુનીલ અને અમિત એમ યુવાન અને પીઢ કળાકારોની હાજરીથી આ એક્શન ફિલ્મ સંતુલિત બનશે તેવી આશા જાગી છે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤