લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

વીર પહાડિયા બેનામ ફિલ્મમાં એન્ટી હિરો તરીકે દેખાશે | Veer Pahadia will be seen as an anti hero in the film Benam

by

Thenewsdk

Updated: 19-05-2026, 06.35 AM

Follow us:

વીર પહાડિયા બેનામ ફિલ્મમાં એન્ટી હિરો તરીકે દેખાશે | Veer Pahadia will be seen as an anti hero in the film Benam



photo 1779126313836

– આ ફિલ્મમાં મહેશ ભટ્ટના ક્રિએટિવ ઈનપૂટસ હશે

– વીરની અગાઉની ફિલ્મ સ્કાયફોર્સ તેની પ્રોડક્શન કોસ્ટ જેટલું પણ કમાઈ શકી ન હતી

મુંબઈ : વીર પહાડિયાને ‘બેનામ’ ટાઈટલ ધરાવતી વધુ એક ફિલ્મ મળી છે. આ ફિલ્મમાં તે એન્ટી હિરોનો રોલ ભજવી રહ્યો હોવાનું  કહેવાય છે. 

આ ફિલ્મ સાથે પ્રેઝન્ટર તરીકે મહેશ ભટ્ટ પણ જોડાયા છે. તેઓ પોતાના ક્રિએટિવ ઈનપૂૂટ્સ આપવાના છે. જોકે, ફિલ્મના અન્ય કલાકારો વિશે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી. 

વીર પહાડિયા અગાઉ ‘સ્કાય ફોર્સ’ ફિલ્મમાં દેખાયો હતો. આ ફિલ્મ ૧૫૦ કરોડનાં બજેટમાં બની હતી. જોકે, ફિલ્મ તેનાં બજેટ જેટલું પણ કમાઈ શકી ન હતી. પરંતુ, બોલિવુડ વર્તુળોમાં સંબંધોના કારણે વીરને નવી  ફિલ્મ મળી છે. વીર પહાડિયા અગાઉ તારા સુતરિયાને ડેટ કરતો હતો. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤