લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગુજરાત સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર | gad bureaucracy reshuffle gujarat sachivalay deputy secretary transfer and appointment list

by

Thenewsdk

Updated: 21-05-2026, 11.01 PM

Follow us:

ગુજરાત સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર | gad bureaucracy reshuffle gujarat sachivalay deputy secretary transfer and appointment list



Gujarat GAD Transfer and Appointment 2026: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલય સેવાઓ હેઠળના વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની આંતરિક બદલી, બઢતી અને નવી નિમણૂકના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. સરકારના સંયુક્ત સચિવે 21 મે 2026ના રોજ આ અંગેની સત્તાવાર અધિસૂચના બહાર પાડી હતી. પંકજ રસિકભાઇ સખરેલિયા તપાસ-1 નાં ઉપસચિવ પદ પરથી બદલી કરીને આરટીઆઇ સેલનાં ઉપસચિવ બનાવવામાં આવ્યા છે. ધર્મેશ પરીખ આરટીઆઇ સેલનાં ઉપસચિવ પદપરથી હટાવી તપાસ-2 ના ઉપસચિવ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત હમિત કુમાર યુરેનસને ચૂંટણી વિભાગના ઉપસચિવ પદ પરથી બદલીને સેવા વિભાગ-3 ના ઉપસચિવ તરીકે બદલી કરવામાં આવ્યા છે. અંકિત પટેલ તાલીમના ઉપસચિવ પદ પરથી આરટીઆઇ સંકલન વિભાગના ઉપસચિવ બનાવાયા છે. 

ગુજરાત સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર 3 - image

ગુજરાત સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર 4 - image

ગુજરાત સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર 5 - image

ગુજરાત સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર 6 - image



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤