લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

વિજય દેવરકોંડા ફરી બોલિવુડ ફિલ્મમાં કામ કરે તેવી સંભાવના | Vijay Deverakonda likely to work in a Bollywood film again

by

Thenewsdk

Updated: 01-06-2026, 03.05 AM

Follow us:

વિજય દેવરકોંડા ફરી બોલિવુડ ફિલ્મમાં કામ કરે તેવી સંભાવના | Vijay Deverakonda likely to work in a Bollywood film again



photo 1780251044713

મુંબઈ: રશ્મિકા મંદાનોનો પતિ અને સાઉથનો સ્ટાર વિજય દેવરકોંડા ફરી કોઈ બોલિવુડ ફિલ્મમાં કામ કરવાનો છે એવી અટકળો શરુ થઈ છે. 

તાજેતરમાં મુંબઈમાં વિજય દેવરકોંડા એક પ્રોડકશન હાઉસની ઓફિસમાં મીટિંગ કરતો જોવા મળ્યો હતો. તે પરથી આ અફવા  શરુ થઈ છે. આ જ પ્રોડક્શન હાઉસની ફિલ્મોમાં અગાઉ રશ્મિકા કામ કરી ચૂકી છે. 

ઉલ્લેખનીય છે કે વિજય દેવરકોંડા અગાઉ કરણ જોહરની ફિલ્મ ‘લાઈગર’માં કામ કરી ચૂક્યો છે. પરંતુ, આ ફિલ્મ નિષ્ફળ ગઈ હતી. 

જોકે, હવે મોટાભાગની તેલુગુ ફિલ્મો સમગ્ર દેશમાં હિન્દીમાં પણ રીલિઝ થાય છે તે ધોરણે તેની આગામી ફિલ્મ ‘રાણાબલી’ પણ  તેલુગુ સાથે હિન્દીમાં પણ રીલિઝ થવાની છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤