લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી | 68 gas officers transferred promoted in gujarat

by

Thenewsdk

Updated: 01-06-2026, 10.48 PM

Follow us:

ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી | 68 gas officers transferred promoted in gujarat


GAS Officers Transfer-Promotion: ગુજરાત વહીવટી સેવા (GAS) ક્લાસ-1ના કુલ 68 અધિકારીઓની બદલી અને બઢતીના સરકારે ઓર્ડર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર જાહેરનામા અનુસાર, સિલેક્શન અને સિનિયર સ્કેલના 16 ઉચ્ચ અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે, જ્યારે જુનિયર સ્કેલના 52 અધિકારીઓને સિનિયર સ્કેલમાં પ્રમોશન આપીને નવી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી

આ ફેરબદલમાં CMO કાર્યાલયમાં ફરજ બજાવતા અગ્રણી અધિકારીઓ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના નિવાસી અધિક કલેક્ટરો, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકોને પણ બદલવામાં આવ્યા છે.

અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા દ્વારા જારી કરાયેલા આ હુકમમાં બનાસકાંઠા, કચ્છ-ભુજ, અમદાવાદ, આણંદ, ખેડા અને સુરત ખાતે નવી જગ્યાઓ ઊભી કરીને કલેક્ટર કક્ષાના અધિકારીઓની તાકીદે વરણી કરવામાં આવી છે. 

ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી 3 - image
ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી 4 - image
ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી 5 - image
ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી 6 - image
ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી 7 - image



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Created with ❤