લોડ થઈ રહ્યું છે...
--:--:--

મારું ગુજરાત

મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ | Bridge reinforcement work on Mumbai Delhi main line completed

by

Thenewsdk

Updated: 13-06-2026, 11.30 AM

Follow us:

મુંબઈ-દિલ્હી મુખ્ય લાઇન પર બ્રિજ મજબૂતીકરણનું કામ પૂર્ણ | Bridge reinforcement work on Mumbai Delhi main line completed



Vadodara Bullet Train Project : પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે મુંબઈ-દિલ્હી મેઇન લાઇન પર આવેલા બ્રિજ નંબર 566ના મજબૂતીકરણનું પડકારજનક કાર્ય  પૂર્ણ કર્યું છે. 

એન્જિનિયરિંગ વિભાગે સુરત-વડોદરા રેલખંડમાં આવેલા આ પુલ પરના હાલના સ્ટીલ ગર્ડરને પ્રી-સ્ટ્રેસ્ડ સિમેન્ટ કૉન્ક્રીટ (PSC) સ્લેબથી બદલવાની કામગીરી માત્ર ત્રણ કલાકના ટ્રાફિક બ્લોકમાં પૂર્ણ કરી હતી. 12.20 મીટરના ત્રણ સ્પાનનું પ્રતિસ્થાપન નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કર્યું છે. 

એન્જિનિયરિંગ વિભાગ ઉપરાંત ટી.આર.ડી. (TRD) ટીમના અધિકારીઓ અને કર્મચારીઓનું યોગદાન રહ્યું હતું. આ કામગીરી દરમિયાન 500 ટન ક્ષમતાવાળી ક્રેન, પોકલેન મશીન, પેવમેન્ટ બ્રેકર, હેન્ડ બ્રેકર તેમજ ટ્રેક ટેમ્પિંગ મશીન સહિતના આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤