જૂનાગઢ જિલ્લા પર જાણે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં આવેલા પલટા બાદ આજે બપોરે માંગરોળ અને માળીયા હાટીના પંથકમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે સાંબેલાધારે વરસાદ તૂટી પડ્યો હતો. માંગરોળ ટાઉનમાં માત્ર બે કલાકમાં જ ઇંચ પાણી પડી જતાં સ્થાનિક નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી ધોવાઈ ગઈ છે અને બજારોમાં ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે.
જૂનાગઢ પંથકમાં મેઘતાંડવ અને નદીઓમાં પૂર
https://www.instagram.com/reel/DaSOe_piGv6/?utm_source=ig_web_button_share_sheet
ગામડાઓમાં પાણી-પાણીની સ્થિતિ




Leave a Comment