લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

આલિયા અને શરવરીની અલ્ફા નિર્ધારિત સમય કરતાં જલદી રિલીઝ થશે | Alia and Sharvari’s Alpha will release earlier than scheduled

by

Thenewsdk

Updated: 31-05-2026, 05.30 AM

Follow us:

આલિયા અને શરવરીની અલ્ફા નિર્ધારિત સમય કરતાં જલદી રિલીઝ થશે | Alia and Sharvari’s Alpha will release earlier than scheduled



photo 1780161303399

– 10 જુલાઇના બદલે 3 જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવશે

મુંબઇ : યશરાજ ફિલ્મસની આલિયા ભટ્ટ અને શરવરી વાઘની અલ્ફા લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને પહેલા ૧૦ જુલાઈના રોજ રિલીઝ કરવામાં આવવાની હતી જેને હવે ૩ જુલાઇના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા ૩ જુલાઇના રોજ ધમાલ ૪ને રિલીઝ કરવાની યોજના હતી પરંતુ હવે તેને ૧૭ જુલાઇના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લેવાયો હોવાથી નિર્માતા આદિત્ય ચોપરાએ ધમાલ ૪ના સ્થાને અલ્ફા ફિલ્મને રિલીઝ કરવાનો ફેંસલો લીધો છે. જોકે યશરાજ ફિલ્મસ તરફથી કોઇ  સત્તાવાર ઘોષણા કરવામા ંઆવી નથી.

અલ્ફામાં આલિયા ભટ્ટે અત્યાર સુધીમાં ન ભજવેલું પાત્ર જોવા મળશે. આ ફિલ્મમાં તે એક હત્યારીની ભૂમિકા ભજવવાની છે.

નાનપણથી જ તેને આ ધ્યેય સાથે જ ઉછરેવામાં આવી હોય છે. 

અલ્ફા આઇ આરએફ સ્પાઇ યૂનિવર્સને આગળ વધારતી ફિલ્મ બશે. જેમાં આલિયઅને શરવરીની સાથે બોબી દેઓલ અને અનિલ કપૂર પણ હશે.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤