લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

આલ્ફામાં આલિયા લેડી સ્પાય નહિ પણ કિલરના રોલમાં | Alia not playing a lady spy but a killer in Alpha

by

Thenewsdk

Updated: 27-05-2026, 06.45 AM

Follow us:

આલ્ફામાં આલિયા લેડી સ્પાય નહિ પણ કિલરના રોલમાં | Alia not playing a lady spy but a killer in Alpha



photo 1779815597024

– ધુરંધર બાદ આલ્ફાનાં ભાવિ વિશે અટકળો થઈ હતી

– અગાઉ દાવો થયો હતો કે આલિયા અને શર્વરી લેડી સ્પાયના રોલમાં હશે

મુંબઇ : યશરાજ ફિલ્મસ દ્વારા તેનાં સ્પાય યુનિવર્સના ભાગરુપે ‘આલ્ફા’ ફિલ્મ બનાવાઈ છે પરંતુ હવે એક દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લેડી સ્પાય નહિ પરંતુ એક કિલરની ભૂમિકામાં હશે. 

ફિલ્મમાં આલિયા સાથે શર્વરી વાઘ તથા બોબી દેઓલ સહિતના કલાકારો છે.  તાજેતરમાં રણવીરની ‘ધુરંધર’ ફિલ્મ સફળ થયા બાદ લોકોએ યશરાજની સ્પાય ફિલ્મોમાં તદ્દન બિનવાસ્તવદર્શી અને વધારે પડતું ગ્લેમરસ ચિત્રણ થયું હોવાની આકરી ટીકાઓ કરી હતી. તે પછી આદિત્ય ચોપરાએ ‘આલ્ફા’ની વાર્તામાં કેટલાક ફેરફારો કરાવ્યા હોવાનું કહેવાય છે. 

‘ધુરંધર’ની સફળતા બાદ આદિત્ય ચોપરાએ ફિલ્મનું રીલિઝ શિડયૂલ પણ વારંવાર બદલ્યું છે. 



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤