લોડ થઈ રહ્યું છે...
--:--:--

એન્ટરટેઇનમેન્ટ

શિલ્પા શિંદેના ખોટા આરોપ સામે મહારાષ્ટ્ર સરકાર પગલાં લેશે | Maharashtra government will take action against Shilpa Shinde’s false allegations

by

Thenewsdk

Updated: 07-06-2026, 06.30 AM

Follow us:

શિલ્પા શિંદેના ખોટા આરોપ સામે મહારાષ્ટ્ર સરકાર પગલાં લેશે | Maharashtra government will take action against Shilpa Shinde’s false allegations



photo 1780768351582

– મુખ્યમંત્રી ફડણવીસે એઆઇસીડબલ્યુએને કરી અપીલ

મુંબઇ : શિલ્પા શિંદેએ પ્રોડયુસર પર જાતીય શોષણ કરવા બદલ ખોટા આરોપ લગાડયા હતા. જે હવે તેને ભારી પડતા જણાઇ રહ્યા છે. હવે એઆઇસીડબલ્યુએને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અભિનેત્રીના વિરુદ્ધ સખત એકશન લેવાની માંગણી કરી છે. 

ભાભીજી ઘર પર હૈ ની અભિનેત્રી શિલ્પા શિંદે ખોટા આરોપના કબૂલનામા પર ફસાઇ ગઇ છે. તેણે હાલ સ્પષ્ટતા કરી હતી કે, ૨૦૧૬માં ભાભીજી ઘર પર હૈના પ્રોડયુસર પર જાતીય શોષણ કરવાનો ખોટો આરોપ મુકીને કેસ કર્યો હતો. હવે આ બદલ ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિયેશને અભિનેત્રીના વિરુદ્ધ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને કાર્યવાહીની માંગણી કરી છે.  શુક્રવારે એઆસીડબલ્યુએ ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર રીતે જણાવ્યું હતું કે, તેમણે  મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફણણવીસને ટેગ કરીને શિલ્પા શિંદેના મામલે નિષ્પક્ષ અને ઝીણવટભરીને તપાસની અપીલ કરી હતી.



Source link

Tags :

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.

Popular News

Created with ❤